સામાન્ય તકેદારી રાખી તમારી કારની નંબર પ્લેટ સાથે છેડછાડ અટકાવો
How you can stop your car's number plate from being cloned Source: Auscape/Universal Images Group via Getty Images
કારની નંબર પ્લેટ સાથે છેડછાડ કે તેના જેવી જ ડુપ્લિકેટ નંબર પ્લેટ બનાવીને થતી ગુનાખોરીના પ્રમાણમાં વધારો થયો છે અને ડ્રાઇવર્સને તેમણે ન કર્યા હોય તેવા ગુના માટે પણ દંડ મળી રહ્યા છે. તમારી કારની ક્લોન્ડ કે ફેક નંબર પ્લેટ ન બને તે માટે કેવી તકેદારી રાખી શકાય તે વિશે ઓનરોડ ડ્રાઇવિંગ એજ્યુકેશનના રોનક શાહે SBS Gujarati ને માહિતી આપી હતી.
Share