ઓસ્ટ્રેલિયામાં પોતાનું પ્રથમ ઘર ખરીદવાના સપના વચ્ચે આવતી અનેક અડચણો

First home buying.jpg

With national home prices at a peak, getting a foot on Australia's property ladder is no easy feat. Source: Harsh Patel, Priyanka Parmar, Premal Vayla.

જીવનની જરૂરિયાતો પર કાંપ મૂકી મૂડીની બચત કરી ઓસ્ટ્રેલિયામાં પોતાનું ઘર બનાવવાના સપના સાકાર કરતા લોકોને મોંઘવારી વધતા અસર પહોંચી છે. સપનાનું ઘર ખરીદવા કેવી બાબતોનું ધ્યાન રાખવું જોઇએ એ વિશે નિષ્ણાતોનો મત જાણિએ.


** ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગોને આધારિત છે, તમને લાગૂ પડતી પરિસ્થિતિ માટે નિષ્ણાતની મદદ મેળવી શકાય.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. on SBSPopDesi, 4 p.m. on SBSRadio2

Share