ઓસ્ટ્રેલિયામાં ઘર નાના થયા, પરંતુ કિંમતોમાં જંગી વધારો

Victorian stamp duty changes aimed at making housing more affordable for first-time buyers

Houses are getting more and more expensive in Australia Source: AAP

ઓસ્ટ્રેલિયાના મોટા શહેરોમાં છેલ્લા એક દશકમાં ઘરના પ્લોટના ક્ષેત્રફળમાં 13 ટકાનો ઘટાડો નોંધાયો છે. પરંતુ, દર સ્ક્વેર મીટરે કિંમતમાં ઘટાડો થયો નથી. મતલબ કે, ઘર ખરીદનારા લોકો ઓછી જમીન મેળવીને પણ વધુ કિંમત ચૂકવી રહ્યા છે. દેશના હાઉસિંગ માર્કેટમાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે વિગતે માહિતી મેળવીએ.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share