ઓસ્ટ્રેલિયાના ઘરોનું મૂલ્ય 8 લાખ કરોડ ડોલરથી પણ વધુ
The Victorian Homebuyer Fund is a shared equity scheme, meaning that the State’s financial contribution is made in exchange for a share, or some interest. Source: AAP
ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટીસ્ટીક્સ દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, ઓસ્ટ્રેલિયામાં મકાનોની કિંમતો રેકોર્ડ ઝડપથી વધી છે, જેની સીધી અસર ઘર ખરીદવા ઇચ્છતા લોકોને પહોંચી છે. કયા કારણોસર મકાનોની કિંમતો વધી અને વધુ લોકો ઘર ખરીદી શકે તે માટે કેવી યોજના અમલમાં મૂકી શકાય તે અંગેની વિગતો જોઇએ આ અહેવાલમાં.
Share