કોરોનાવાઇરસ વચ્ચે ઓસ્ટ્રેલિયામાં પ્રથમ ઘર ખરીદવાની ખુશી
First home buyers share their experiences of buying and selling home amid coronavirus pandemic. Source: Aniket Chavda, JD Patel, Niyati Doshi and Rahul
કોરોનાવાઇરસ મહામારીના કપરાં સમયમાં પણ ઓસ્ટ્રેલિયામાં પોતાનું પ્રથમ ઘર ખરીદવાનું સપનું સાકાર કરનારા ગુજરાતીઓએ તેમના અનુભવો સાથે SBS Gujarati વહેંચ્યા હતા.
Share