મિત્રોએ મળીને અંગદાન માટે ગ્રૂપ બનાવ્યું, 4 કલાકમાં રેકોર્ડ રજીસ્ટ્રેશન થયા

Members of organ donation group

Members of organ donation group Source: SBS

ઓસ્ટ્રેલિયાના બ્રિસબેન સ્થિત શીખ સમુદાયના મિત્રોએ ભેગા થઇને એક ગ્રૂપ બનાવ્યું અને લોકોને અંગદાન કરવા માટે પ્રેરણા આપી. કેમ્પેઇને ચાર જ કલાકમાં 250 રજીસ્ટ્રેશન કર્યા. કેમ્પેઇન બ્રિસબેન બહાર રાષ્ટ્રીય સ્તર સુધી લંબાવવાની ગ્રૂપના સભ્યોની ઇચ્છા.



Share