નાનકડા દિયાન ઉદાણીની યાદમાં ઉજવાઈ રહ્યો છે સેફ્રન ડે

9th November is celebrated as Saffron Day

9th November is celebrated as Saffron Day to commemorate Deeyan Udani, India's youngest multiple organ donor. Source: SBS Gujarati

સાત વર્ષીય દિયાન ઉદાણીને શ્રદ્ધાંજલિ આવા આજે નવમી નવેમ્બર સેફ્રન ડે તરીકે ઉજવાઈ રહ્યો છે. બે વર્ષ અગાઉ મુંબઈ ખાતે અચાનક દિયાને ચિર વિદાય લીધી ત્યારે એક થી વધુ અંગ દાન કરી તે ભારતનો સૌથી નાની વયનો મલ્ટીપલ ઓર્ગન ડોનર બની ગયો. તેનો અંગદાનનો આ સંદેશ હવે દિયાનના માતા પિતા મિલી અને રૂપેશ ઉદાણી ફેલાવી રહ્યા છે. આજે મીલીબેન ઉદાણી વાત કરી રહ્યા છે કેવી રીતે સેફ્રન ડે નો વિચાર આવ્યો, આ નામ અને આ તારીખ પસંદ કરવા પાછળ શું કારણ હતું?


Image


Share