સાત વર્ષની નાની વયે અંગદાન કરનાર દિયાનના માતા-પિતાને મળો

SBS

SBS Source: SBS

ઉદાણી પરીવારના જીવનમાં બનેલ આઘાતજનક ઘટનાને તેઓએ બીજાની મદદ નું સાધન બનાવી દીધી છે. આવો મળીયે સાત વર્ષની નાની વયે અંગદાન કરનાર દિયાન ની માતા મિલી ઉદાણી , પિતા રૂપેશ ઉદાણી અને દિયાનની મોટી બેન નૈષાને.



Share