જાણો, યોગ શરૂ કરવા માટે કઇ ઉંમર યોગ્ય

Yoga Day.jpg

Credit: Max Pixel/Khushdil Chokshi

વી-આયામ એટલે વ્યાયામ અને યોગના આઠ અંગોનું વિભાજન એટલે યમ, નિયમ,આસન , પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. યોગ શીખવાની શરૂઆત કઇ ઉંમરે કરી શકાય તથા યોગનું શરીર માટે શું મહત્વ છે તે વિશે સમજાવી રહ્યા છે મેલ્બર્ન સ્થિત ડૉ ખુશદિલ ચોક્સી


**ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગોને આધારિત છે. તમને લાગૂ પડતી પરિસ્થિતિ માટે નિષ્ણાતની સલાહ મેળવી શકાય.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share