જાણો, વિવિધ ઉંમરના લોકોને તણાવની સ્થિતિમાં યોગ કેવી રીતે લાભદાયી થઇ શકે

20230618_122708.jpg

Source: Vatsal Patel/SBS Gujarati

21મી જૂનને ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા તરીકે મનાવવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં પ્રખ્યાત હાર્બર બ્રિજ નીચે સામૂહિક રીતે યોગાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ 500 લોકોએ ભાગ લીધો. યોગના મહત્વ તથા વિવિધ ઉંમરના લોકો માટે યોગ કેવી રીતે ઉપયોગી સાબિત થઇ શકે એ વિશે વાત કરી રહ્યા છે શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપૂર તરફથી ડોક્ટર ધવલ ઘેણાલી અને, બાળકોમાં પ્રિય એરિયલ યોગા વિશે જણાવશે, રીજોઇસ યોગા તરફથી અંકિતા બેન પટેલ.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share