ફર્સ્ટ એડ દ્વારા જીવ બચાવી શકાય છે, જાણો ઓસ્ટ્રેલિયામાં તમે કેવી રીતે તેની ટ્રેનિંગ મેળવી શકો છો

learning CPR.jpg

First aid can help someone feel better, recover more quickly, or even save lives.

અકસ્માત કે ઇજા કોઇ પણ સમયે થઇ શકે છે. પરંતુ, જો ફર્સ્ટ એડ એટલે કે પ્રાથમિક સારવાર કેવી રીતે આપી શકાય તેની આવડત હોય તો તે ઘણી મદદરૂપ સાબિત થઇ શકે છે. ઓસ્ટ્રેલિયામાં ફર્સ્ટ એડ ટ્રેનિંગ મેળવી કટોકટીની પરિસ્થિતિમાં જરૂરિયાત ધરાવતી વ્યક્તિનો જીવ બચાવી શકાય છે. ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરી જાણો ફર્સ્ટ એડ ટ્રેનિંગ મેળવવા વિશેની માહિતી સેટલમેન્ટ ગાઇડના અહેવાલ દ્વારા.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share