યર-12માં ઝળહળતી સફળતા કેવી રીતે મેળવશો, જાણો ટોપર્સ પાસેથી

Western Australia Year-12 students Kahan Bhatt (L) and Vyom Patoliya (R)

Western Australia Year-12 students Kahan Bhatt (L) and Vyom Patoliya (R). Source: Amit Mehta

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયન સર્ટિફીકેટ ઓફ એક્યુકેશન (WACE) દ્વારા તાજેતરમાં લેવામાં આવેલી યર -12ની પરીક્ષામાં ગુજરાતી ઓસ્ટ્રેલિયન કહાન ભટ્ટ અને વ્યોમ પટોલિયાએ ઝળહળતું પરિણામ મેળવ્યું છે. કહાને 99.45 તથા વ્યોમે 99.85 ATAR મેળવ્યા છે. બંને વિદ્યાર્થીઓએ યર-12માં કેવી રીતે મહેનત કરી સફળતા મેળવી તથા અન્ય વિદ્યાર્થીઓએ કેવી રીતે અભ્યાસ કરવો જોઇએ તે વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share