ઓસ્ટ્રેલિયામાં ૧૨મા ધોરણની પરીક્ષા પછીની સ્કૂલીઝ પરંપરા

Police officers watch over the Schoolies week celebrations in Surfers Paradise on the Gold Coast. (Sergio Dionisio/Getty Images)

افسران پولیس در حال نظارت از جشن اسکولیز در «سرفرز پارادایس» گولد کوست. Source: Getty Images

HSCની પરીક્ષાઓ પૂરી કરી એક વિશેષ વેકેશન પર જવું એ 'સ્કૂલીઝ' પરંપરા માટે ઓસ્ટ્રેલિયાના વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ હોય છે. એક તરફ યુવાનો માટે તેમની સ્વતંત્રતા માણવાનો અને આ દિવસોને યાદગાર બનાવવાનો ઉત્સાહ છે તો બીજી બાજુ તેમના માતા-પિતા માટે સંતાનોની સુરક્ષા મોટી ચિંતાનો વિષય છે. આવો જાણીએ મસ્તીભર્યું અને છતાં સુરક્ષિત સ્કૂલીઝ પ્લાન કરવાની થોડી ટીપ્સ.


For tips on party safety, visit the  website. Go to the  website to find out how to stay safe and get support during Schoolies in Gold Coast. 

The  has about 1000 volunteers on standby to offer help when needed.

Share