બોર્ડની પરીક્ષા દરમિયાન ઘરમાં કેવો માહોલ હોવો જોઇએ?

Fairvale High School students sit their HSC (SBS)

Fairvale High School students sit their HSC (SBS) Source: SBS

હાલ HScની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે બાળકને કોઇપણ પ્રકારનું દબાણ કે તણાવ ન રહે તેની કાળજી વાલીઓએ રાખવી જોઇએ. સિડનીમાં રહેતા રશ્મીબેન પટેલ કે જેમનો દિકરો હાલ HScની પરીક્ષા આપી રહ્યા છે તેમણે પોતાના અનુભવો SBS ગુજરાતીને જણાવ્યા હતા.


LISTEN TO
Managing stress and anxiety before and during exams image

પરીક્ષા પહેલા અને દરમિયાન તણાવનો સામનો કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ઓનલાઈન વર્કશોપ

SBS Gujarati

01/10/202110:42
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share