ફિલ્મ ફેસ્ટિવલ વિદેશમાં વસતા ગુજરાતીઓને વતન સાથે જોડતી કડી

IGFF.jfif

Sydney to host the 5th International Gujarati Film Festival from 28 to 30 June 2024.

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આગામી 28થી 30 જૂન સુધી આંતરરાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલ યોજાવા જઇ રહ્યો છે. કેવા વિષયો પર નિર્માણ પામી રહેલી ગુજરાતી ફિલ્મો પ્રેક્ષકોને આકર્ષી રહી છે તથા ગુજરાતી ફિલ્મઉદ્યોગના વિકાસ માટે ફિલ્મ ફેસ્ટિવલ કેવી રીતે લાભદાયી થઇ શકે એ વિશે વાત કરી રહ્યા છે ફેસ્ટિવલ સાથે જોડાયેલા કૌશલ આચાર્ય, કૌશલ પરીખ અને ચેતન ચૌહાણ.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share