જાણો, ઓસ્ટ્રેલિયામાં કોઇ મુસીબત વિના તમારી સેકન્ડ હેન્ડ કાર કેવી રીતે વેચશો

Australia Explained - Selling your Car - Young Man Taking a Picture of His Car

Credit: XiXinXing/Getty Images

તમે ઓસ્ટ્રેલિયામાં ક્યાં રહો છો તેના આધારે સેકન્ડ-હેન્ડ કારનું વેચાણ કરવામાં આવે છે. તમારા રાજ્ય અથવા પ્રદેશને અનુરૂપ સ્થિતિ સિવાય, ચેકલિસ્ટની મદદથી તમે વાહન વેચાણની પ્રક્રિયાને સફળતાપૂર્વક અને તણાવમુક્ત રીતે પાર પાડી શકો છો. વધુ માહિતી અહેવાલમાં મેળવો.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 p.m.

Share