ઓસ્ટ્રેલિયાના મુખ્ય સુપરમાર્કેટ્સની કથિત નફાખોરીની તપાસ શરૂ

A shopping trolley is seen alongside available perishable goods in a supermarket in Sydney, Sunday,.(AAP Image/Sam Mooy) NO ARCHIVING

A shopping trolley is seen alongside available perishable goods in a supermarket in Sydney, .(AAP Image/Sam Mooy) NO ARCHIVING Source: AAP

અહેવાલ સાંભળવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


ઓસ્ટ્રેલિયાના મુખ્ય સુપરમાર્કેટ્સની પૂછપરછ માટેની પ્રથમ જાહેર સુનાવણી મુખ્ય રિટેલરોના નફાના માર્જિન જેવા મુદ્દાઓની તપાસ કરી રહી છે. ઓસ્ટ્રેલિયન કોમ્પિટિશન એન્ડ કન્ઝ્યુમર કમિશન તપાસનું નેતૃત્વ કરી રહ્યું છે.જોકે હાલ સુધી કોલ્સ અને વુલવર્થ્સ જેવા મોટા રિટેલરો હજુ આ તપાસમાં હાજર થયા નથી.
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી  પરથી માણી શકો છો.

YouTube ચેનલ પર, SBS Gujarati ને ફોલો કરો.

તમે પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે  પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share