ભારતની ક્રિકેટ ટીમના મહત્વના સભ્ય સોહમ દેસાઇ પાસેથી જાણો ફિટનેસના આધારે કેવી રીતે થાય છે ખેલાડીની પસંદગી

Strength and conditioning coach Soham Desai with Indian cricket team captain Rohit Sharma

Strength and conditioning coach Soham Desai with Indian cricket team captain Rohit Sharma

ક્રિકેટ સાથે વિવિધ સ્તરે સંકળાયેલા અને અલગ અલગ ઉંમરના ખેલાડીઓ કેવી રીતે ફિટનેસ સુધારી ઇજાઓથી બચી શકે તે જણાવી રહ્યા છે ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ કોચ ગુજરાતી સોહમ દેસાઈ.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. on SBSPopDesi, 4 p.m. on SBSRadio2

Share