ફિજીના વિવિધ સમુદાયો દ્વારા ઉલ્લાસભેર ઉજવાતો દિવાળીનો તહેવાર

Diwali celebrations in Fiji promote social cohesion despite a history of coup culture (SBS)

ઐતિહાસિક સામાજિક તણાવ હોવા છતાં, દિવાળી ફિજીમાં સામાજિક સમરસતાનું પ્રતીક બની રહી છે.

અહેવાલ સાંભળવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો


ભારતીય મૂળના ફિજી નાગરિકો અને ઇન્ડિજીનસ ફિજી નાગરિકો વચ્ચે ઘર્ષણના પગલે ભૂતકાળમાં થયેલ અનેક હિંસાત્મક બનાવો બાદ પણ દિવાળી ની ઉજવણી કેવીરીતે દરેક ફિજીયન સમુદાયને સાથે લાવી રહી છે તે જાણો.
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા પેજને સબસ્ક્રાઇબ કરો.


SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.



YouTube ચેનલ પર, SBS Gujarati ને ફોલો કરો.



તમે પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે પર પણ ઉપલબ્ધ છે.



Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share