હવે કોફીના કચરાને અને હાઇવિઝ વેસ્ટને મળ્યું નવું સ્વરૂપ

Hidden facts behind the Australian Coffee.

ઓસ્ટ્રેલિયામાં કોફીના કચરા અને હાઈ-વિઝ વેસ્ટને મળી રહ્યું છે નવું જીવન Source: SBS

ઉપર આપવામાં આવેલા ઓડિયો પ્લે બટન પર ક્લિક કરીને વધુ માહિતી મેળવો.


ઓસ્ટ્રેલિયનો વર્ષે અબજો કપ કોફી પીવે છે, જેનાથી થતો કચરો મોટાભાગે લેન્ડફિલમાં જ જાય છે. હવે ઓસ્ટ્રેલિયન સંશોધકોએ કચરાનો ફરી ઉપયોગ કરીને કોંક્રિટ બનાવવાનો રસ્તો શોધી કાઢ્યો છે.
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે.

SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.

YouTube ચેનલ પર, SBS Gujarati  ને ફોલો કરો.તમે  પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે  પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share