મોંઘવારીનો વધુ એક માર: 7-ઇલેવનની 1 ડોલરની કોફી હવે મોંઘી થશે

VULNERABLE WORKERS

A 7-Eleven store in Brisbane, Monday, Aug. 31, 2015 Source: AAP

7 -ઇલેવનની એક ડોલરની કોફી અનેક ગરીબ લોકો માટે એકમાત્ર પોસાય તેવો ગરમપીણાંનો વિકલ્પ છે પરંતુ ૧૦ વર્ષમાં પ્રથમ વખત હવે તેનો ભાવ વધી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની શેરીઓ પર દિવસો ગળતા બેઘર લોકો પર તેની સૌથી માઠી અસર જોવા મળશે.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.
LISTEN TO
Gujarati chef’s campaign to reduce wastage of unused cooked food image

ગુજરાતી શેફ દ્વારા વધેલી રસોઈનો સદુપયોગ કરી ભૂખમરી ભગાડવાની ઝુંબેશ

SBS Gujarati

31/10/201914:33
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share