રેસ્ટોરન્ટમાં નોકરી કરી ભારતીયમૂળના ક્રિકેટર નિખિલ ચૌધરીએ ઓસ્ટ્રેલિયામાં બિગ બેશની ટી20 ટીમમાં સ્થાન મેળવ્યું

Copy of SBS Audio YouTube End Card 2 (3).jpg

Nikhil Chaudhary worked for the Australia Post before joining the Hobart Hurricanes team in the BBL. Credit: Nikhil Chaudhary

ક્રિકેટર નિખિલ ચૌધરીએ ભારતમાં ક્રિકેટ કારકિર્દી છોડવાનો કપરો નિર્ણય કર્યો અને ઓસ્ટ્રેલિયામાં રેસ્ટોરન્ટમાં તથા ઓસ્ટ્રેલિયા પોસ્ટમાં નોકરી કરી. આખરે, તેની મહેનત રંગ લાવી અને દેશની બિગ બેશ લીગ ટી20 ક્રિકેટ માટેની હોબાર્ટ હરિકેન્સ ટીમમાં તેની પસંદગી થઇ. નિખિલની ક્રિકેટની દુનિયામાં સફર, પડકારો અને સફળતા વિશે તેની પાસેથી જાણો.



વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. on SBSPopDesi, 4 p.m. on SBSRadio2

Share