ઓસ્ટ્રેલિયામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીથી બિગ બેશ ટીમના સ્પોન્સર સુધીની સફર

Jigar Shah thanks his family for his success.

Jigar Shah thanks Australia and his family for his success. Source: Supplied by: Jigar Shah

19 વર્ષ અગાઉ ગુજરાતથી સ્ટુડન્ટ વિસા પર ઓસ્ટ્રેલિયા આવ્યા બાદ જીગર શાહે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો. વર્ષોના સંઘર્ષ બાદ હાલમાં તેઓ ટેલિકમ્યુનિકેશન કંપનીના મેનેજીંગ ડીરેક્ટર છે. તેમની કંપની ઓસ્ટ્રેલિયામાં બિગ બેશ લીગ ટી20 ક્રિકેટમાં મેલ્બર્ન રેનેગેડ્સ ટીમની સ્પોન્સર પણ છે. જીગરે ઓસ્ટ્રેલિયામાં તેમની સફર વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.


ALSO LISTEN

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share