ગુજરાતી-ઓસ્ટ્રેલિયન શ્રેય પટેલનો ઓસ્ટ્રેલિયન ડેફ ક્રિકેટ ટીમમાં સમાવેશ

Shrey with his mother Pallavi (L), elder sister Aney (2L), and Haresh (R) in a family function.

Shrey with his mother Pallavi (L), elder sister Aney (2L), and Haresh (R) in a family function. Source: Supplied by: Shrey Patel

એડિલેડ સ્થિત 16 વર્ષીય શ્રેય પટેલનો ઓસ્ટ્રેલિયાની બધિર ક્રિકેટ ટીમમાં સમાવેશ થયો છે. ધોરણ 11માં અભ્યાસ કરતા શ્રેયે તેની ક્રિકેટમાં રૂચિ અને તેના પિતા હરેશભાઇ પટેલે દિકરાની મહેનત અને સિદ્ધિ વિશે SBS Gujarati સાથે વાત કરી હતી,


ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા શ્રેય પટેલ માટે કરવામાં આવેલી ટ્વિટ

ALSO LISTEN

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share