શિયાળામાં હિટર - ઇલેક્ટ્રીક બ્લેન્કેટનો ઉપયોગ કરશો? આ બાબતોનું ધ્યાન રાખી પરિવાર અને ઘરને આગથી બચાવો

Smoke Alarm

Australians urged to check their smoke alarms as the cold weather sets in. Source: Getty / Getty Images

ઓસ્ટ્રેલિયામાં આગામી શિયાળાના સમયમાં હિટર અને ઇલેક્ટ્રીક બ્લેન્કેટનો ઉપયોગ વધશે અને એના કારણે ઘરમાં આગ લાગ લાગવાનું જોખમ વધી જાય છે. તેથી જ, સ્મોક અલાર્મનું નિયમિતપણે પરીક્ષણ કરવું મહત્વપૂર્ણ છે જેથી, જો ઘરમાં આગની પરિસ્થિતિનું નિર્માણ થાય તો વહેલી ચેતવણી મળે અને જીવન બચી શકે. દર મહિને તમારા સ્મોક એલાર્મ ચેક કરવાનું તમારી જાતને યાદ કરાવવા માટે અલાર્મ સેટ કરો ને તેની ચકાસણી માત્ર 10 સેકન્ડમાં કરો.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. on SBSPopDesi, 4 p.m. on SBSRadio2

Share