ન્યુ સાઉથ વેલ્સના અમુક વિસ્તારોમાં સફળ ટ્રાયલને પગલે આ વર્ષના અંત સુધીમાં આખા રાજ્યમાં ડિજિટલ ડ્રાઇવિંગ લાઇસન્સ વપરાશમાં આવશે, આ સાથે પ્લાસ્ટિક કાર્ડ લાયસન્સ રાખવા જરૂરી છે. એકેડેમી ઓફ રોડ સેફટીના રોનક શાહ ટૂંકમાં અમલમાં આવનાર ડિજિટલ ડ્રાઇવિંગ લાઇસન્સના લાભ, વર્તવાની સાવધાની, અરજી કરવાની પદ્ધતિ જેવા મુદ્દાઓ પર વિષે વિગતે માહિતી જણાવે છે.