આંતરરાષ્ટ્રીય લાયસન્સ ધારકો માટે વાહન ચલાવવાના નિયમો કડક બની શકે છે
The Great Ocean Road Source: C.C. BY-SA 2.0
ઓસ્ટ્રેલિયામાં વધતા જતા માર્ગ અકસ્માત અને તેમાં વધતા જતા મૃત્યુદરને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય લાયસન્સ ધારકો માટે વાહન ચલાવવાના નિયમોમાં બદલાવ લાવવા માંગ થઇ રહી છે. આ મુદ્દે માર્ગ સલામતી તજજ્ઞ રોનક શાહે એસ બી એસ ગુજરાતી સાથે વાતચીત કરી - આંતરરાષ્ટ્રીય લાયસન્સધારકો દ્વારા થતી ગંભીર ભૂલો અંગે અને માર્ગ સલામતી ક્ષેત્રે સરકારને આપેલ સૂચનો વિષે.
Share