હવે ભારતીય નાગરિકો પાસે પણ ઓસ્ટ્રેલિયાના વધુ એક વિઝા મેળવવાની તક

Under ECTA, 1,000 Indian citizens between the ages of 18 and 30 will get Work and Holiday (subclass 462) visas annually for 12 months.

Australia's working holiday maker visas are now being finalised in less than a day, according to the Department of Immigration. Source: Getty / pixdeluxe/Getty Images

અહેવાલ સાંભળવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


ઓસ્ટ્રેલિયાની કેન્દ્ર સરકારે ભારતીય નાગરિકો માટે પણ વૉરકિંગ હોલીડે વિઝા તરીકે ઓળખાતા વિઝા 462ના દ્વાર ખોલી દીધા છે. આ વિઝાના નિયમો અને પ્રક્રિયા અંગે વધુ માહિતી આપી રહ્યા છે ઓઝી માઈગ્રેશનના રજિસ્ટર્ડ માઈગ્રેશન એજન્ટ પાર્થભાઈ પટેલ.
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.

YouTube ચેનલ પર, SBS Gujarati ને ફોલો કરો.

તમે પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share