મહેમાન કે યજમાન તરીકે પાર્ટીમાં હાજરી આપો છો? જાણો, પાર્ટી માટે જરૂરી કેટલીક રીતભાત વિશે

Australia Explained - Party Etiquette

House parties are often held in the backyard when the weather allows. Credit: ibnjaafar/Getty Images

ઓસ્ટ્રેલિયામાં બિઝનેસ ઇવેન્ટ, બાળકોની પાર્ટી, પાર્કમાં બાર્બેક્યુ હોય કે પછી મિત્રો વચ્ચે ડિનર હોય ત્યારે દરેક પાર્ટી કે મેળાવડાના અમુક ચોક્કસ વણકહ્યા નિયમો અને રીતભાત હોય છે. જેનો કેટલાક લોકોને ખ્યાલ હોતો નથી. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના આ અહેવાલમાં જાણિએ ઓસ્ટ્રેલિયામાં પાર્ટીમાં મહેમાન તરીકે કે પાર્ટીનું આયોજન કરતી વખતે કેવી બાબતોનું ધ્યાન રાખવું.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.


Share