ઉનાળામાં પાર્કમાં પિકનીક મનાવવાની યોજના છે? જાણો, કેટલાક શિષ્ટાચાર અને નિયમો વિશે

Wan yang couple eii sidaon Long wan picnic taowel long wan park wetem dog blong tufala

Ripotem eni mentenens isiu long lokol pak blong yu, kontaktem city kaonsel blong yu. Getty Images/Marianne Purdie Credit: Kane Skennar/Getty Images

ઓસ્ટ્રેલિયાભરમાં આશરે 50,000થી વધારે પાર્ક્સ તથા ઉદ્યાનો આવેલા છે અને, જ્યારે હવામાન યોગ્ય હોય ત્યારે મોટાભાગના લોકો પરિવાર તથા મિત્રો સાથે બહાર પિકનીક કરવાનું પસંદ કરે છે. પરંતુ, દરેક વ્યક્તિ પાર્કમાં કોઇ પણ પ્રકારની ખલેલ વિના આનંદદાયક સમય પસાર કરી શકે એ માટે કેવો શિષ્ટાચાર અને નિયમો પાળવા જરૂરી છે તે વિશે માહિતી મેળવીએ.


SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share