જાણો, ઓસ્ટ્રેલિયામાં કેવું વર્તન ગણાય છે સારો અને ખરાબ શિષ્ટાચાર

Australian etiquette.jpg

Australia boasts a unique culture and rules of etiquette that merge the diverse nature of our population. Photo Credit: Getty Images/zoranm

વિવિધ સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિમાંથી આવતા લોકોના કારણે ઓસ્ટ્રેલિયામાં એક આગવો શિષ્ટાચાર પ્રવર્તે છે. જે વર્તન, વ્યવહાર કે પ્રશ્નો મૂળ વતનમાં યોગ્ય ગણાતા હોય તે કદાચ ઓસ્ટ્રેલિયામાં ખૂબજ અભદ્ર અને અશિષ્ટ ગણાઈ શકે. ઓસ્ટ્રેલિયામાં કેવું વર્તન સારો અને ખરાબ શિષ્ટાચાર ગણી શકાય તે વિશે માહિતી.


LISTEN TO
From splashing mud to startling horses, Australia’s quirky road rules explained image

કાદવ ઉડાવવો કે રસ્તે ચાલતા ઘોડાને ખલેલ પહોંચાડવા બદલ કે બારીમાંથી હાથ બહાર કાઢવા બદલ પણ દંડ થઇ શકે છે. આવો, જાણિએ ઓસ્ટ્રેલિયન રાજ્યો અને ટેરીટરીમાં વાહન ચલાવવાના કયા નિયમોના ઉલ્લંઘન બદલ તમને જંગી દંડ થઇ શકે છે.

SBS Gujarati

30/04/202108:39
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share