ક્રિસમસની રજાઓમાં પાર્ટી માણવાના છો? જાણો યોગ્ય આહાર લેવાની કેટલીક ટીપ્સ

Healthy eating tips for Christmas season

Healthy eating tips for Christmas season Source: Getty Images / knape / Gautami Patel

ક્રિસમસની રજાઓ દરમિયાન યોજાતી પાર્ટી અને ઉજવણીઓમાં વિવિધ વાનગીઓનો સ્વાદ માણીને પણ વજન તથા સ્વાસ્થ્ય કેવી રીતે જાળવી શકાય, જાણો એડિલેડ સ્થિત ડાયેટિશીયન ગૌતમી પટેલ પાસેથી.



Share