કોરોનાવાઇરસની મહામારી દરમિયાન કેવા પ્રકારનો આહાર વધુ આરોગ્યપ્રદ?
Source: Getty Images/gilaxia
11થી 17 ઓક્ટોબર દરમિયાન ઓસ્ટ્રેલિયામાં નેશનલ ન્યૂટ્રીશિયન વીકની ઉજવણી કરવામાં આવી રહી છે. એડિલેડ સ્થિત એક્રીડેટેડ ન્યૂટ્રીશિયનિસ્ટ અને ડાયેટિશીયન ગૌતમી પટેલે કોરોનાવાઇરસના સમયગાળા દરમિયાન કેવા પ્રકારનો આહાર લેવો હિતાવહ છે તે વિશે માર્ગદર્શન આપ્યું હતું.
Share