લેબર પાર્ટીના નેતા તથા વડાપ્રધાન પદના ઉમેદવાર - એન્થની એલ્બાનિસી
Anthony Albanese irá governar com maioria Trabalhista Source: Getty
ઓસ્ટ્રેલિયામાં 21મી મેના રોજ ચૂંટણી યોજાશે. તે અગાઉ દેશના ટોચના પક્ષના નેતાઓની કારકિર્દી અને તેમની સાથે જોડાયેલી બાબતો વિશે SBS Gujarati માહિતી આપી રહ્યું છે. શ્રેણીમાં કેન્દ્રીય વિરોધ પક્ષ – લેબર પાર્ટીના નેતા એન્થની એલ્બનિસીની કારકિર્દી પર નજર કરીએ.
Share