કેટલીક ટેમ્પરરી વિસાશ્રેણીને ઓસ્ટ્રેલિયન સરકારે રાહત આપી
Visa concessions to those impacted by COVID-19 border closures Source: SBS
કોરોનાવાઇરસના કારણે આંતરરાષ્ટ્રીય પ્રવાસ શક્ય ન હોવાથી કેટલીક વિસાશ્રેણી હેઠળ ઓસ્ટ્રેલિયામાં રહેતા લોકો તેમના અન્ય વિસા દેશમાં રહીને જ મેળવી શકે તેવી ઓસ્ટ્રેલિયન સરકારે કામચલાઉ ગોઠવણ કરી છે. આ ઉપરાંત, ટેમ્પરરી ગ્રેજ્યુએટ વિસાધારકો માટે પણ કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. Aussizz Group ના માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલે SBS Gujarati ને સરકારની નવી વ્યવસ્થા વિશે માહિતી આપી હતી.
Share