લેબર પક્ષના સભ્યથી ધ ગ્રીન્સ પક્ષના નેતા સુધી એડમ બેન્ટની રાજકીય સફર

Australian Greens leader Adam Bandt addresses the National Press Club in Canberra, Wednesday, April 13, 2022. (AAP Image/Gary Ramage) NO ARCHIVING

Source: AAP

ધ ગ્રીન્સ પાર્ટીના નેતા એડમ બેન્ટ બિલિયનર્સ પર ટેક્સ વધારવાની ચૂંટણી પ્રચારમાં વાત કરી ચર્ચામાં આવ્યા. બેન્ટ ઓસ્ટ્રેલિયાની ક્લાઇમેટ પોલિસી, સામાજિક પ્રશ્નો વિશે કાર્ય કરતા રહે છે અને વર્તમાન ચૂંટણીમાં પણ આ એજન્ડા સાથે જ પ્રચાર કરી રહ્યા છે. આવો, લેબર પક્ષના સામાન્ય સભ્યથી લઇને ધ ગ્રીન્સ પક્ષના નેતા બનવાની એડમ બેન્ટની રાજકીય સફર વિશે માહિતી મેળવીએ.


ALSO LISTEN

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share