સરળ ભાષામાં સમજો સ્ટેજ 3 ટેક્સ કટ શું છે અને તમારા ટેક્સમાં કેટલો ફેરફાર આવી શકે

Everything you need to know before lodging your tax return for the financial year 2020-21.

Everything you need to know about the stage three tax cut. Source: Getty / Getty Images/Grace Cary/Nayan Patel

ઓસ્ટ્રેલિયન કેન્દ્ર સરકારે સ્ટેજ 3 ટેક્સ કટ લાગૂ કરવાનો નિર્ણય લીધો છે ત્યારે તે દેશના સામાન્ય રહેવાસીને કેવી રીતે અસર કરશે અને આવક વેરામાં કેટલો ફેરફાર થશે એ વિશે મેલ્બર્ન સ્થિત એકાઉન્ટટ નયન પટેલ પાસેથી માહિતી મેળવીએ.


સ્ટેજ 3 ટેક્સ કટ તમને કેવી રીતે અસર કરશે અને તે લાગૂ થયા બાદ તમારે કેટલો ટેક્સ ભરવો પડશે એ વિશે ટેબલ પરથી માહિતી મેળવો.
Simple List Numbered.jpg
**ઇન્ટરવ્યુંમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગોને આધારિત છે, તમને લાગૂ પડતી પરિસ્થિતિ વિશે ટેક્સ એજન્ટ અથવા ચાર્ટર્ડ એકાઉટન્ટનો સંપર્ક કરી શકાય.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Audio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. on SBSPopDesi, 4 p.m. on SBSRadio2

Share