R પ્લેટ - માર્ગ અકસ્માતના આઘાતમાંથી બહાર આવતા વાહનચાલકો માટેની એક નવીન પહેલ

New ‘R Plate’ initiative launches to help increase driver confidence following road accidents.jpg

New ‘R Plate’ initiative launches to help increase driver confidence following road accidents Credit: mycar

માર્ગ અકસ્માતમાં માત્ર શારીરિક નહીં પણ માનસિક આઘાત પણ લાગતો હોય છે. શારીરિક ઈજાઓમાંથી સ્વસ્થ થયા બાદ પણ ડ્રાઇવિંગ માટે જરૂરી આત્મવિશ્વાસ મેળવવામાં સમય લાગે છે. પણ જો કોઈ વ્યવસ્થા વડે અન્ય ડ્રાઈવરોને જાણ થઇ શકે કે જેતે વ્યક્તિ અકસ્માત બાદ ફરી ડ્રાઇવિંગ કરી રહ્યો છે તો તેને માટે અકસ્માતના આઘાતમાંથી બહાર આવવું સરળ બનાવી શકાય છે. આવી જ એક નવીન પહેલ છે R પ્લેટ્સ. જેને વાહન પર લગાડી અન્ય ડ્રાઈવરોને સૂચિત કરી શકાય છે.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share