ઓસ્ટ્રેલિયન પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયામાં વિલંબ થતાં વિદેશ પ્રવાસ સ્થગિત કરવા પડે તેવી પરિસ્થિતિ
An Australian passport pictured Source: AAP
ઓસ્ટ્રેલિયામાં છેલ્લા કેટલાક સમયથી પાસપોર્ટ મેળવવા માટે ઘણા લાંબા સમય સુધી રાહ જોવી પડી રહી છે. કોરોનાવાઇરસની મહામારી દરમિયાન મળતી અરજી કરતા હાલમાં થતી અરજીની સંખ્યા બે ગણી થઇ ગઇ છે. પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયામાં વિલંબ થવાથી ઘણા પરિવારોએ તેમના વિદેશ પ્રવાસ સ્થગિત અથવા રદ કરવા પડી રહ્યા છે. વિગતો મેળવીએ અહેવાલમાં.
Share