વિદેશ થી ઓસ્ટ્રેલીયા આવીને વસતા લોકો અહીં ની જંક ફૂડ અને ટેક અવે જીવનશૈલી જાણે-અજાણે અપનાવી લે

Christian Cable / Gila Brand Wikimedia CC BY 2.0

Christian Cable / Gila Brand Wikimedia CC BY 2.0

એક અભ્યાસ કહે છે કે વિદેશ થી ઓસ્ટ્રેલીયા આવીને વસતા લોકો અહીં ની જંક ફૂડ અને ટેક અવે જીવનશૈલી જાણે-અજાણે અપનાવી લે છે . તેની પાછળ ના કારણો અને તેના થી દૂર રહેવાના ઉપાયો વિષે અભ્યાસના સહ લેખિકા સંજોતી પારેખ સાથે નીતલ દેસાઈનો વાર્તાલાપ .



Share