ઓસ્ટ્રેલિયામાં પર્મેનન્ટ રેસીડન્સી, સ્કીલ્ડ માઇગ્રેશન વિસામાં મોટા ફેરફાર

Australian migration program for 2020-21

Australian migration program for 2020-21 Source: Getty Images/mirsad sarajlic/Parth Patel

ઓસ્ટ્રેલિયન સરકારે 2020-21ના નાણાકિય વર્ષ માટે દેશમાં થતા માઇગ્રેશનમાં ઘણા ફેરફારો કર્યા છે. જેમાં પાર્ટનર અને સ્પોન્સર વિસામાં વધારો કરીને ઓસ્ટ્રેલિયામાં રહેતા લોકોના વિસાને પ્રાથમિકતા આપવાનો નિર્ણય લેવાયો છે. માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલે આગામી વર્ષના માઇગ્રેશન માટેના ફેરફારો વિશે SBS Gujarati ને માહિતી આપી હતી.


ALSO READ

 


Share