અપચાની દવાના ગર્ભવતી સ્ત્રી માટે આશ્ચર્યજનક નવા ફાયદા
Image from public domain Source: Image from public domain
ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકો અપચાની દવા પર પ્રયોગો કરી રહ્યા હતા જયારે અચાનક તેની અન્ય ફાયદાકારક અસર વિષે જાણવા મળ્યું છે. ગર્ભવતી સ્ત્રી અને તેના શિશુનો જીવ પણ બચાવી શકે છે આ દવા.
Share