વિદેશમાં રહીને વતન ભારતમાં બિમાર પરિવારજનને કેવી રીતે સાથ આપી શકાય
Art Therapist Rupa Parthasarathy Source: Rupa Parthasarathy
સિડની સ્થિત ક્રિએટીવ કન્સલ્ટન્ટ રુપા પાર્થસારથિના હૈદરાબાદમાં સ્થાયી માતાને કેન્સરનું નિદાન થયું ત્યારે તેઓ કોરોનાવાઇરસના સરહદીય નિયંત્રણોના કારણે ભારત ન જઇ શક્યા. પરંતુ, તેમણે હજારો કિલોમીટર દૂર રહીને પણ કેવી રીતે પોતાની અને પરિવારજનોની સંભાળ રાખી તે વિશે તેમણે SBS Gujarati સાથે વાત કરી હતી.
Share