સૌથી નાની ઉંમરે ચેસનો વિશ્વ વિજેતા બન્યો ભારતીય ડી ગુકેશ

2024 FIDE World Chess Championship in Singapore

Chess grandmaster Gukesh Dommaraju of India reacts after winning Game 14 against Ding Liren (not pictured) of China at the FIDE World Chess Championship in Singapore, 12 December 2024. Source: EPA / HOW HWEE YOUNG/EPA/AAP Image

અહેવાલ સાંભળવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


સિંગાપોર ખાતે યોજાયેલ FIDE વર્લ્ડ ચેસ ચેમ્પિયન શીપમાં ચીનના ડિંગ લીરેનને હરાવી ભારતના ગુકેશ ડોમ્મારાજુ વિશ્વ વિજેતા બન્યો છે. તેણે ગેરી કાસ્પારોવનો સૌથી ઓછી વયે વિશ્વ વિજેતા બનવાનો વિક્રમ પોતાના નામે કરી લીધો છે. વધુ વિગતો અહેવાલમાં.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.

YouTube ચેનલ પર, SBS Gujarati ને ફોલો કરો.

તમે પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share