SBSના ભાષાકિય પ્રસારણનો ઐતિહાસિક સાઉન્ડ્સ ઓફ ઓસ્ટ્રેલિયાના સંગ્રહમાં સમાવેશ

SBS language broadcasts added to iconic Sounds of Australia collection

SBS broadcasters Ivana Bacic-Serdarevic and Vesna Lusic (L) and Davide Schiappapietra, Head of Language Content for Audio and Language Content (R) Credit: SBS

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


નેશનલ ફિલ્મ એન્ડ સાઉન્ડ આર્કાઇવના સાઉન્ડ્સ ઓફ ઓસ્ટ્રેલિયા કલેક્શનમાં ઓસ્ટ્રેલિયાના સાંસ્કૃતિક અને રાજકીય પરિદ્રશ્યને દર્શાવતા 10 અસાધારણ ઓડિયો રેકોર્ડિંગ્સ ઉમેરવામાં આવ્યા છે. SBS Audioના ભાષાકિય પ્રસારણનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અહેવાલમાં વધુ વિગતો મેળવીએ.
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા  પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.

YouTube ચેનલ પર, SBS Gujarati  ને ફોલો કરો.

તમે પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે  પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share