ચૂંટણીલક્ષી કામગીરીમાં આવક સાથે અનુભવ પણ મળે

Members of the public line up to vote during NSW local council elections day at Surry Hills Library in Sydney, Saturday, December 4, 2021. (AAP Image/Bianca De Marchi) NO ARCHIVING

Credit: AEC/Kirtan Kelaiya

ઓસ્ટ્રેલિયામાં યોજાતી ચૂંટણીમાં કોઇપણ ઓસ્ટ્રેલિયન નાગરીક કાર્ય કરી શકે છે. ચૂંટણી દરમિયાન બૂથ કે ચૂંટણીકેન્દ્રમાં મળતી ટૂંકાગાળાની નોકરી આવક અને અનુભવ આપી શકે છે. આ અંગે અગાઉ ઇલેકશનબૂથમાં કામગીરી કરી ચૂકેલા કિર્તનભાઇ કૈલેયા પોતાના અનુભવ SBS Gujarati સાથે વહેંચી રહ્યા છે. ચૂંટણીમાં કાર્ય કરવા અંગે માહિતી ઉપર આપેલા ઓડિયો પ્લે બટન પર ક્લિક કરીને મેળવો.


ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યની ચૂંટણીમાં કાર્યની તકો વિશે પરથી માહિતી મેળવો.

ચૂંટણીમાં કાર્ય કરવું હોય અથવા અરજીની પ્રક્રિયા અંગે કોઇ માહિતી મેળવવી હોય તો એમ્લોયમેન્ટ હેલ્પડેસ્કનો 1300 135 736 પર સંપર્ક કરી શકાય છે.

દિવ્યાંગતાની પરિસ્થિતિ હોય અને કાર્ય કરવાની યોગ્ય ગોઠવણ અંગે જાણકારી પ્રાપ્ત કરવી હોય તો એમ્લોયમેન્ટ હેલ્પડેસ્કનો સંપર્ક કરવો.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share