ફટાકડા ફોડવાથી વધતા પ્રદૂષણ અંગે બાળકોએ આપ્યો ઇકો ફ્રેન્ડલી દિવાળી સંદેશ

DSC_2350.jpg

સિડનીમાં આવેલા ISSO સ્વામિનારાયણ મંદિરના બાળકો કે જેઓ ઇકો ફ્રેન્ડલી દિવાળીના પોસ્ટર્સ અને લોટમાંથી બનાવેલા દિવાઓ સાથે

સિડનીમાં આવેલા ISSO સ્વામિનારાયણ મંદિરના ગુજરાતી, સંગીત અને ધાર્મિક વર્ગોના બાળકો આ વખતની દિવાળી અલગ રીતે મનાવી રહ્યા છે. આ વર્ગોમાં આવગતા બાળકો કેવી રીતે દિવાળી મનાવે છે, તેની માહિતી તેમના શિક્ષકો અને બાળકોએ SBS ગુજરાતીને આપી હતી.


LISTEN TO
My Australian Diwali -  Rajat Patel image

૭ વર્ષના રજતની ઓસ્ટ્રેલિયન દિવાળી

SBS Gujarati

19/10/201602:40
SBS દ્વારા દિવાળી સામગ્રી માટે મુલાકાત લો:

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share