જાણો ઓસ્ટ્રેલિયામાં વસતા દાઉદી વોહરા સમુદાય અને તેમની રમઝાન ઇદની ઉજવણીઓ વિશે

Bohra Community Perth.jpg

The Dawoodi Bohra community celebrates Ramadan and Eid in Perth. Source: Amit Mehta

1970ના દાયકામાં ઓસ્ટ્રેલિયા આવેલા દાઉદી વોહરા સમુદાયના વડીલ ડોક્ટર શાકીર નગરી સહીત પર્થ સ્થિત દાઉદી વોહરા સમાજના સભ્યોના ઇદના સંદેશ તથા મહિના સુધી ઉપવાસ કર્યા બાદ તેઓ કેવી રીતે તહેવાર મનાવશે તેમની પાસેથી જાણીએ.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share