ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતી મુસ્લિમ બિરાદરો અનોખી રીતે મનાવશે ઇદ

Gujarati Muslims in Australia celebrate Ramadan

Gujarati Muslims in Australia celebrate Ramadan Source: Supplied

રમઝાન મહિનામાં મોડી રાત્રી સુધી ચાલતા માર્કેટ કોરોનાવાઇરસના પ્રતિબંધના કારણે બંધ છે તથા સામૂહિક મેળાવડાંમાં મર્યાદિત લોકોને જ ભેગા થવાની પરવાનગી હોવાથી મુસ્લિમ બિરાદરોને રમઝાનના આખા મહિના માટે અને ઈદ મનાવવમાં કેવા ફેરફાર કરવા પડ્યા છે ? ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં રહેતા સાજિદ, જહાંનારા બેલિમ તથા યુનુસ અને સબિના મન્સૂરીએ SBS Gujarati સાથે આ અંગે વાત કરી હતી.



Share