ઓસ્ટ્રેલીયાના રસ્તા પર અધિકાર જમાવતા સાયકલ સવારો અને મોટર ચાલકો સામ-સામે
Increased fines for cyclists and new laws requiring riders to carry identification have come into effect in NSW. Source: AAP
સાયકલ સવારો રસ્તાનો માર્યાદિત ભાગ જ વાપરે તેવી એક ઓનલાઈન પેટીશનને પગલે સાયકલ સવારો અને મોટર ચાલકો સામ-સામે આવી ગયા છે. પ્રસ્તાવિત સખત નિયમો સાયકલ સવારને જોખમમાં મુકી શકે છે ત્યારે અમુક સાયકલીસ્ટ પોતે મોટર ચાલકોની આ અરજીને સમર્થન શા માટે આપી રહ્યા છે?
Share